“તારું ગજુ નથી” (Answer by God to Me)
મારા પ્રણયને પામવું તારું ગજુ નથી,
અંગાર હાથે ઝાલવું તારું ગજુ નથી,
આ રૂપને યૌવન મહીં મગરૂબ થઈ છકો,
જાતા સમયને બાંધવું તારું ગજુ નથી,
શણગાર તે સારા કિધા નવલા જગત મહીં,
મારી અસરને ખાળવું તારું ગજુ નથી,
કો’ ધારણાનાં નામ પર પંડીત બની ગયો,
મારી સમજને આંબવું તારું ગજુ નથી,
પાખંડ પણ કેવા કિધા આસ્તિક બની તમે,
તરણા સહારે તારવું તારું ગજુ નથી,
બે-ચાર નાની ખોજથી ગ્નાની બની ફરો,
મારા ગણિતને આંકવું તારું ગજુ નથી,
પુણ્યો અને પાપો હજી બાકી ઘણાં “સિફર”
સંસાર સાગર લાંઘવું તારું ગજુ નથી,
16 responses to ““તારું ગજુ નથી” (God’s Answer)”
Rutta Dave
ફેબ્રુવારી 28th, 2012 પર 23:48
very true bhagvan ne pamvu maru gaju nathi….
kadach koinu j gaju nathi.
vinay pandya ("sifar")
માર્ચ 2nd, 2012 પર 22:24
narsaiya ne meera ne tukaram ane eni jeva ghana ne e malya j chhe ..
matra shraddha manas ma hoy to jaroor male……
let’s think positive….
bharat pandya
માર્ચ 2nd, 2012 પર 10:32
FOR ANY COMMENT ‘MARU GAJU NATHI’ GOOD KEEP IT UP
DD
એપ્રિલ 18th, 2012 પર 19:36
જાતા સમયને બાંધવું તારું ગજુ નથી,
DD
જૂન 26th, 2012 પર 15:38
Happy birthday ……..
vinay pandya ("sifar")
જુલાઇ 5th, 2012 પર 23:12
ghana samay aa je hu mara blog par aavyo ane taro msg joyo.
thanks for b’day wish.
satche maru gaju nathi.
DD
ઓક્ટોબર 12th, 2012 પર 19:31
Ur Puppy name – Surya (Sun)
vinay pandya ("sifar")
ઓક્ટોબર 22nd, 2012 પર 23:07
we have already given name Buzo.
how do u know abt him ???
DD
ઓક્ટોબર 24th, 2012 પર 16:11
Your facebook profile
DD
ઓક્ટોબર 25th, 2012 પર 00:18
navi rachna ni raah joi rahi chu
vinay pandya ("sifar")
ઓક્ટોબર 27th, 2012 પર 23:37
hu pan .
DD
ઓક્ટોબર 27th, 2012 પર 23:47
How are you ?
vinay pandya ("sifar")
ડિસેમ્બર 22nd, 2012 પર 21:18
ya fine and u >????
પ્રા. દિનેશ પાઠક
જૂન 8th, 2013 પર 22:12
સરસ!
vinay pandya ("sifar")
જૂન 11th, 2013 પર 20:01
aabhar saheb !!!
DD
ઓક્ટોબર 20th, 2014 પર 02:15
2 years and no update… working on different sites and that made me visit your blog..